દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 18 સપ્ટેમ્બર ભાદરવા સુદ ચૌદસ બુધવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય રાશિ કન્યા છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 6.27 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે. પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજથી પિતૃ પક્ષ શરૂ થાય છે. આજે એકમનું શ્રાધ છે.· પૂનમની સમાપ્તિ: સવારે ૦૮:૦૪ સુધી. ·
- તારીખ :- ૧૮-૦૯-૨૦૨૪, બુધવાર/ ભાદરવા સુદ પૂનમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૨૭ થી ૦૭:૫૮ |
અમૃત | ૦૭:૫૮ થી ૦૯:૩૦ |
શુભ | ૧૧:૦૧ થી ૧૨.૩૩ |
લાભ | ૦૫:૦૭ થી ૦૬:૪૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૦૭ થી ૦૯:૩૫ |
અમૃત | ૦૯:૩૫ થી ૧૧:૦૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- સાંજે કોઈ નવી સવાર જોવા મળે.
- બાકી નીકળેલ લેણું પાછુ આવે.
- દિવસ આખો વ્યસ્ત રહો.
- નવી વાતની રજુઆત કરી શકો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
- લગ્નજીવનમાં નવો વળાંક આવે.
- મગજ ચકડોળે ચઢાવવું નહિ.
- જીવનની અગત્યતા સમજાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- ઘરેથી અત્તર લગાવીને નીકળવું.
- આળસમાં દિવસ જાય.
- માથાની દવા સાથે રાખવી.
- માતા -પિતાનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- રોકાનમાં ફાયદો જણાય.
- શેર બજારમાં ધ્યાન રાખવું.
- વેપારમાં પ્રવાસના યોગ પ્રબળ બને.
- લાલચમાં ન આવવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- બલીનો બકરો ન બનવું.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- નવી કોઈ વસ્તુથી લાભ થાય.
- ઘરમાં લાભ જણાય .
- શુભ કલર –નારંગી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.
- જીવનની અગત્યતા સમજાય.
- માથેથી દેવું ઘટે.
- લાલ પેમ જોડે રાખવી.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ધન ખર્ચમાં વધારો થાય.
- જીવનસાથી જોડે આનંદમય દિવસ જાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- નવી જવાબદારી મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.
- સપના સાકાર થાય.
- લાભ થવાની શક્યતા છે.
- માતા[પિતાને પગે લાગીને જવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- રોકાણમાં લાભ થાય.
- દાન પુણ્ય થાય.
- શાંતિથી કામ કરવું.
- બીમારીથી સાચવવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- વાંચન વધારે રહે.
- ફરવા-હરવાનું મન થાય.
- મગજ શાંત રાખવાની ખાસ જરૂર છે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લોખંડની વસ્તુઓ જોડે રાખવી.
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- ભાઈ -બહેનથી ફાયદો થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઝડપથી વસ્તુઓનો નિકાલ થાય.
- મિત્રોથી લાભ થાય .
- કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
- બજારમાં ધ્યાન રાખીને જવું.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો