આગાહી/ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાં સાથે ઝાપટાં પડ્યા, બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં  થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.તેમજ  જવાતાવરણમાં ભેજનું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા […]

Gujarat Others
Untitled 304 સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાં સાથે ઝાપટાં પડ્યા, બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં  થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.તેમજ  જવાતાવરણમાં ભેજનું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્યતા છે. નોંધનીય છે કે વરસાદના એક દિવસ બાદ ફરીથી બધા જ વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે  તેવું અનુમાન વર્તાય રહ્યું છે