આજનું રાશિફળ/ આ રાશીના જાતકોએ પાણીથી સાચવવું, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

જાણો 7 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 32 આ રાશીના જાતકોએ પાણીથી સાચવવું, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૦૭-૧૨-૨૦૨૩, ગુરુવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /કારતક વદ દશમ
 • રાશી :-     કન્યા (પ,ઠ,ણ)
 • નક્ષત્ર :-   હસ્ત             (સવારે ૦૮:૫૫ સુધી.)
 • યોગ :-    આયુષ્યમાન    (સવારે ૧૨:૦૫ સુધી. ડિસે-૦૮)
 • કરણ :-    વણિજ                    (બપોરે ૦૪:૦૫ સુધી,)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • વૃશ્ચિક                               ü  કન્યા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૭ કલાકે                            ü સાંજે ૦૫.૫૪ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૨:૨૮ એ,એમ. (ડિસે-૦૮)                    ü ૦૨:૦૩ પી.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૯ થી બપોર ૧૨:૫૨ સુધી.       ü બપોર ૦૧.૫૧ થી ૦૩.૧૨ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • પીપળે દીવો કરવો.
 • દશમની સમાપ્તિ   :         સવારે ૦૫:૦૮ સુધી.

 

 

 • તારીખ :-        ૦૭-૧૨-૨૦૨૩, ગુરુવાર / કારતક  વદ દશમ ના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૭ થી ૦૮:૨૮
લાભ ૧૨:૩૦ થી ૦૧:૫૦
અમૃત ૦૧:૫૦ થી ૦૩.૧૨
શુભ ૦૪:૩૩ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૩ થી ૦૭:૩૩

 

 • મેષ (અ, લ , ઈ) :-
 • વિચારો બદલાતા રહે.
 • હળવાશની પણ અનુભવો.
 • ઘૂટણનો દુખાવો રહે.
 • પ્રવાસના યોગ બને.
 • શુભ કલર – આસમાની
 • શુભ નંબર – ૫

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • બાળપણની યાદ તાજી થાય.
 • પાણીથી સાચવવું.
 • પ્રેમી સાથે મુલાકાત થાય.
 • પગથીયા સાચવીને ચઢવા.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૭

 

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • લોખંડથી સાચવવું.
 • યોજનામાં સફળતા મળે.
 • બગાસા આવે.
 • લોકોનો સહકાર મળે.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૯

 

 • કર્ક (ડ, હ) :-
 • કોઈ ભેટ સોગાદ મળે.
 • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
 • નાના મોટા લાભ મળે.
 • મિત્રો તરફથી ફાયદો થાય.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૧

 

 

 • સિંહ (મ, ટ) :-
 • આર્થિક સમસ્યાનો અંત આવે.
 • લગ્નયોગ પ્રબળ બને.
 • ઉતાવળું કાર્ય ન કરવું.
 • ખરાબ વિચારો આવે.
 • શુભ કલર –સફેદ
 • શુભ નંબર –૪

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • ગાયને રોટલી ખવડાવવી.
 • પ્રેમનો સ્વીકાર થાય.
 • એકાંત ગમે.
 • કોઈ ભેટ સોગાદ મળે.
 • શુભ કલર – જપોપટી
 • શુભ નંબર – ૩

 

 •  તુલા (ર, ત) :-
 • ધનલાભ થાય.
 • નવો વ્યક્તિ સંપર્કમાં આવે..
 • કોઈ સફળતા મળે.
 • માથાનો દુખાવો રહે.
 • શુભ કલર –કાળો
 • શુભ નંબર – ૬

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • વિશ્વાસ જલ્દી ના મૂકો.
 • માતાજીને કમર કાકડી અર્પિત કરવી.
 • દિવસ આનંદમય જાય.
 • જીજ્ઞાસામાં વધારો થાય.
 • શુભ કલર –લાલ
 • શુભ નંબર –૭

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • કામમાં વ્યસ્ત રહો.
 • તમારા વખાણ થાય.
 • પ્રેમ સંબંધોમાં સાચવવું પડે.
 • નવી તક મળે
 • શુભ કલર –પોપટી
 • શુભ નંબર – ૪

 

 

 • મકર (ખ, જ) :-
 • કાર્ય પૂર્ણ ન થાય.
 • અણધાર્યા ખર્ચા થાય.
 • સમજી-વિચારીને નિર્ણય લો.
 • કમરમાં દુખાવો રહ્યા કરે.
 • શુભ કલર –સફેદ
 • શુભ નંબર –૬

 

 

   

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • ધાર્મિક કાર્ય થાય.
 • ધન કમાવવાની નવી તક મળે.
 • નોકરીમાં સફળતા મળી.
 • ચડતી –પડતીનો અનુભવ થાય.
 • શુભ કલર –રાતો
 • શુભ નંબર –૮

 

 • મીન (દ, ચ, ઝ, થ):-
 • ખર્ચા થઈ શકે છે.
 • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
 • અનુભવથી શીખવા મળે.
 • વજન પર ધ્યાન રાખો.
 • શુભ કલર –આસમાની
 • શુભ નંબર –૬