ઘણા પ્રાચીન સમયથી આપણા દેશ ભારતમાં અનેક પૌરાણિક મંદિરો ખાસ મહત્વ ધરાવે છે .અને દરેક મંદિરોમાં ઘણા ચમત્કાર પણ જોવા મળે છે. આ દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઘણી સંખ્યામાં દર્શન માટે આવે છે. ઉપરાંત દર્શનનો લાવો લેવા માટે દુરદુરથી અનેક ભક્તો પણ આવતા હોય છે અને માનતા રાખતા હોય છે. ભગવાન દરેક ભક્તોની મનોકામના પૂરી કરી તેમની મુકેલીઓનું નિવારણ કરતા હોય છે. તેવું જ એક સુન્ધા માંતાનું ચમત્કારિક મંદિર રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લામાં આવેલું છે.
જાલોર જીલ્લામાં આવેલ આ સુંધામાતાના પ્રખ્યાત મંદિરમાં ચામુંડા માતા પર્વત પર બિરાજમાન છે તેથી દર્શન માટે રોપ-વેની પણ સુવિધા કરવામાં આવી છે. આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રધાળુઓ દુર દુરથી પોતાના દુ:ખ દુર કરવા માંટે પધારે છે. આ મંદિર વિશે ઇતિહાસકારોનું એવું કહેવું છે કે આ મંદિર ૯૦૦ વર્ષ જુનું છે.
આ ચમત્કારિક મંદિરનું નિર્માણ સફેદ પથ્થરથી કરવામાં આવેલું છે અને જેમાં પથ્થરો ઉપર મંદિરના પરિસરમાં ત્રણ લેખો કોતરાયેલા જોવા મળે છે. કોતરણી કરેલ આ ત્રણે લેખોમાં મંદિરના ઇતિહાસ વિશે સમગ્ર માહિતી આપવામાં આવી છે. માતાના આ મંદિરની ઉત્થાપન વિધિ જાલોરના વ્યક્તિઓની મદદથી કરવામાં આવી હતી.
જાલોર જીલ્લામાં બિરાજમાન સુંધા માતાના દર્શન કરવા માટે રાજસ્થાન ઉપરાંત ગુજરાત અને સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો અહી પધારે છે અને અહીંના લોકો સુંધા માતાજીને પોતાની કુળદેવી તરીકે માને છે અને તેમની અનન્ય પૂજા કરે છે. ચામુંડા માતા દર્શને આવતા દરેક ભક્તોના બધા દુઃખોનું નિવારણ કરે છે, ભક્તોનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે.
દેશમાં ઘણા બધા જુના અને પ્રાચીન મંદિરો આવેલા છે, દરેક મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધારુઓ દુરદુરથી આવે છે. ઘણા મંદિરોમાં તો નાના મોટા ચમત્કાર પણ થતા જોવા મળે છે, દરેક ભક્તો પોતાની મુશ્કેલી દૂર કરવા માટે માનતા રાખતા હોય છે. તેથી જ ભગવાનના દર્શન કરવાથી દરેક ભક્તોની ઈચ્છાઓ અને મનોકામનાઓ પુરી થાય છે અને તમારી બધી મુશ્કેલીઓનું નિવારણ પણ થઇ જતું હોય છે. તેવું જ આ સુંધા માતાનું મંદિર રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલું છે, આ મંદિરમાં સુન્ધામાતા સાક્ષાત બિરાજમાન છે. જાલોર જિલ્લામાં આવેલા આ સુંધા માતાના મંદિરમાં સુન્ધા માતા પર્વત પર બિરાજમાન છે અને મંદિરમાં આવતા ભક્તોને દર્શન કરવા માટે રોપવે ની પણ સુવિધા કરાઈ છે. આથી સુંધા માતાના મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરીને તેમના દુઃખો દૂર કરવા માટે આવે છે.
આ મંદિરના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો આ મંદિર 900 વર્ષ જૂનું છે અને આ મંદિરનું નિર્માણ સફેદ પથ્થરમાંથી કરવામાં આવ્યું છે અને આ મંદિરમાં ત્રણ લેખો પણ આવેલા છે. સુંધા માતાને અહીંના રાજસ્થાનના લોકો પોતાની કુળદેવી માને છે અને તેથી જ તે લોકો માતાજીની પૂજા અર્ચના કરે છે.
આથી સુંધા માતાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દુરદુરથી આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનની બધી માનતાઓ પણ પુરી કરતા હોય છે. સુંધા માતાના મંદિરમાં આવતા તમામ ભક્તોની માતાજી ઈચ્છાઓ અને મનોકામનાઓ પુરી કરીને તેમના આશીર્વાદ સદાય બની રહેતા હોય છે. બધા જ ભક્તોનું જીવન માતાજીના દર્શનથી જ સુખ અને સમૃદ્ધિથી બની રહે છે.