દુનિયામાં પ્રવાસ વિશે લોકોના શોખ હેરાનીમાં મૂકી દે તેવા હોય છે. ઘણા શોખ વિશે તો આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવા હોય છે.
બેલ્જિયમના આ કપલનું પણ કઈક આવું છે. આ કપલ એક અનોખા પ્રવાસ માટે નીકળી પડ્યું છે. તમને જાણીને નવી લાગશે કે આખા પ્રવાસ દરમ્યાન આ કપલે એક પણ વસ્ત્ર નહિ પહેરવાનું નક્કી કર્યું છે.
જુઓ તેમના આ ન્યુડ વેશમાં પ્રવાસના ફોટા
આ કપલ નેચુરિસ્ટ છે એટલે કે એવા લોકો કે જે લોકો પોતાનો સૌથી વધારે સમય કપડા વગર વિતાવે છે. નિક અને લિન્સક્રોએશિયાનું આ કપલ અત્યાર સુધીમાં ગ્રીસ, ઇટલી, શ્રીલંકા અને બ્રાઝીલ જેવા ઘણા દેશો ફરી ચુક્યા છે.