કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 ઓક્ટોબર આસો વદ નોમ શુક્ વાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 6.41 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.05 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ભગવાન સૂર્યનારાયણને જલ ચઢાવવું એમાં કાળા તલ અને સરસીયાનું તેલ નાખી અર્ક અર્પણ કરવો
- નોમની સમાપ્તિ : સવારે ૦૩:૨૧ સુધી. ઓકટો-૨૬
લક્ષ્મીજીને ગુલાબફૂલ અર્પિત કરી પૂજા કરવી.
તારીખ :- ૨૫-૧૦-૨૦૨૪, શુક્રવાર / આસો વદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૦૬ થી ૦૯:૩૨ |
અમૃત | ૦૯:૩૨ થી ૧૦:૫૮ |
શુભ | ૧૨:૨૩ થી ૦૧.૪૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૧૪ થી ૧૦:૫૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- મન અસમનજસમાં રહે.
- મગજ પર કાબૂ રાખવો.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- સપના મોટા જોવાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચાર શક્તિમાં વધારો થાય.
- ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
- જીવનમાં નવો વળાંક આવે.
- નવી વસ્તુ જાણવા મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- નિર્ણય સરળતાથી લઇ શકો.
- કોઈ કાર્યમાં સફળતા મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- બાકી રહેલા પૈસા પાછા મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- સિંહ (મ, ટ) :-
- લાલ વસ્તુ જોડે રાખવાથી ફાયદો થાય.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- ઘરમાં નાની રકઝક થાય
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- દિવસ દરમિયાન લાભ થાય.
- કોઈ વ્યક્તિ ઉપર વધારે ભરોસો કરવો નહિ.
- પ્રયત્ન કરવાથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- ધન સંબંધી સમસ્યાને કારણે ચિંતા રહ્યા કરે.
- ભૂતકાળના વ્યક્તિ સાથે મૂલાકાત થાય.
- સકારાત્મક વલણ અપનાવવું.
- આગથી બચીને રહેવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧
- વૃશ્વિક (ન, ય) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- ખોટા કામ વગરના વિચારો ન કરવા.
- અત્તર લગાવીને ઘરેથી નીકળવું.
- સાસુ –સસરાથી લાભ થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આવકના સ્ત્રોત વધે.
- નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
- આંખોની ચમકમાં વધારો થાય.
- વેપારમાં અચાનક મોટો લાભ મળે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- મકર (ખ, જ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- જમીન – મકાનથી લાભ થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- આર્થિક મોટો લાભ થાય.
- જુના સંબંધો તાજા થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- મોજ મજામાં દિવસ જાય.
- કોઈ મોટી તક મળે.
- આર્થિક ધન લાભ થાય.
- વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો:દિવાળીમાં દેવી લક્ષ્મી અને શ્રી ગણેશજીની પૂજા એકસાથે શા માટે કરાય છે? પૌરાણિક કથાઓમાં છે ઉલ્લેખ
આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય