આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે મોક્ષદા એકાદશી છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ આધ્યાત્મિક મહિમા સાથે સંકળાયેલું હોવાથી દરેક રાશિના જાતકો પર ગ્રહોના ખાસ પ્રભાવ જોવા મળશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
1 ડીસેમ્બર 2025 નું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ તથા રાશિફળ:

આજનું પંચાંગ: આજે 1 ડિસેમ્બર સોમવાર અને માગશર સુદ અગિયારસ છે, આજે ચંદ્રની રાશિ મીન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે રેવતી  નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:05 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : આજે મોક્ષદા એકાદશી

આજે મોક્ષદા એકાદશી છે, ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના અને વ્રત માટે અત્યંત પાવન દિવસ. હિન્દુ પંચાગ અનુસાર, આ એકાદશી પર ઉપવાસ, દાન, પૂજા અને જાપ કરવાથી જીવનના પાપો ક્ષીણ થવા સાથે મોક્ષની પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે. આજનું રાશિફળ આધ્યાત્મિક મહિમા સાથે સંકળાયેલું હોવાથી દરેક રાશિના જાતકો પર ગ્રહોના ખાસ પ્રભાવ જોવા મળશે.

 

અગિયારસની સમાપ્તિ      :        સાંજે ૦૭:૦૪ સુધી.

  • તારીખ:- ૦૧-૧૨-૨૦૨૫, સોમવાર / માગશર સુદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
અમૃત ૦૭:૦૦ થી ૦૮:૨૪
શુભ૦૯:૪૫ થી ૧૧:૦૭
લાભ૦૩:૧૦ થી ૦૪.૩૨
અમૃત૦૪:૩૨ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૧૦:૪૮ થી ૧૨:૨૮

આ રાશિના જાતકોએ આજે મોક્ષદા એકાદશી છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

  • મેષ (અ, લ , ઈ) :-
  • ચપળ બનો.
  • સમાજમાં માન મળે.
  • પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે.
  • મન પ્રસન્ન રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારા લક્ષ્યથી ભટકી શકો છો,
  • હ્દયની વાતો શેર કરી શકાય,
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
  • સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • તમારું કામ બીજા સાથે કરાવી શકો.
  • પોઝિટિવ વાતાવરણ રહેશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • વાતાવરણમાં ફેરફાર થાય.
  • આતરિક ઉર્જામાં વધારો થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • હાસ્યમાં દિવસ પસાર થાય..
  • મનની વાતો બહાર આવે.
  • મન હળવું થાય.
  • કોઈ નવી વસ્તુ તમારી પાસે આવે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પ્રવાસના યોગ બને.
  • રાજા જેવી જીદગી જીવાય.
  • તમારું વલણ બદલાય.
  • વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • કોઈ સાથે સમાધાન થાય.
  • નવા સપના જોવાય.
  • બે ડગલા ઉપર ચાલો.
  • શાંતિથી કામ કરવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી મહેનત રંગ લાવે.
  • સમય વેડફાય.
  • જીવનની અગત્યતા સમજાય.
  • માન-સન્માન પ્રાપ્ત થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વાતચીતમાં સંયમ રાખવો.
  • ઘરનું વાતાવરણ નકારાત્મક બને.
  • બીમારીથી સાવધાન રહેવું.
  • પિતૃના આર્શીવાદથી કામ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • કોઈ જૂનો વિવાદ ઊકેલાઈ જશે.
  • સમસ્યાનું સમાધાન મળી શકશે.
  • જીવનમાં આગળ વધવાના પ્રયત્નો કરવા.
  • ધર્યા કરતા અલગ કાર્ય થાય.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • લાલ વસ્તુ જોડે રાખવી.
  • આર્થિક સમસ્યાનો અંત થાય.
  • દગો ન મળે તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • ખરાબ વિચાર ન આવે તેનું ધ્યાન રાખવું.
  • નાના-મોટા લાભ થાય.
  • કોઈની નિંદા ન કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨