કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 જાન્યુઆરી પોષ વદ અગિયારસ શુક્રવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.21 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ષટતિલા એકાદશી છે.
અગિયારસની સમાપ્તિ : રાત્રે ૦૮:૩૫ સુધી
- તારીખ :- ૨૫-૦૧-૨૦૨૫, શનિવાર / પોષ વદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૪૪ થી ૧૦:૦૬ |
લાભ | ૦૨:૧૪ થી ૦૩:૩૭ |
અમૃત | ૦૩:૩૭ થી ૦૪.૫૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૨૨ થી ૦૭:૫૯ |
શુભ | ૦૯:૩૬ થી ૧૧:૧૪ |
અમૃત | ૧૧:૧૪ થી ૧૨:૫૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઘર-પરિવાર સાથે સમય પસાર થશે.
- લાભદાયી પરિસ્થિતિઓનું નિર્માણ થાય.
- પીળી વસ્તુ જોડે રાખવી.
- સરકારી કામમાં લાભ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમયનો ભરપૂર ઉપયોગ કરો
- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- સોનું ખરીદવાનું મન થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- બાકી રહેલ રકમ પછી મળે.
- વિચારસરણી નબળી પડે.
- આજે રચનાત્મક કાર્યો થાય.
- જૂની સમસ્યાનો ઉકેલ મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- જોખમી કાર્યોથી દૂર રહો.
- સપનામાં નવા સંકેત મળે.
- સુકૂન અનુભવ કરશો.
- ભૂતકાળનો વ્યક્તિ સંપર્કમાં આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- નાની મોટી સફળતા મળે.
- મનમાં ખોટા વિચાર આવી શકે.
- જીવનમાં હુંફ ઉમેરાય.
- સમય ઘણું શીખવી જાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધે.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- અત્તર લગાવીને નીકળવું.
- સગા-સબંધીથી સાચવવું.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- યાત્રા કરવાનું ટાળો.
- કાર્યક્ષેત્રમાં વધારે મહેનત માંગે.
- પાણીથી દૂર રહેવું.
- વાળની સમસ્યા રહે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- ચાર પગવાળા પ્રાણીઓથી લાભ થાય.
- સમજદારી પૂર્વક કામ કરવું.
- કામમાં ધીરજ રાખવી.
- સકારાત્મક વલણ રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આકસ્મિક લાભ થાય.
- ત્વચાની સમસ્યા રહે.
- મંગળકારી દિવસ રહે.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- ભવિષ્યને લગતી યોજના બને.
- સાસુ-સસરાનું મન જીતાય.
- પાડોશી સાથે રકઝક થઇ શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો.
- આંખોની ચમક વધે.
- આંતરિક શક્તિમાં વધારો થાય.
- દિવ્ય તેજ મળે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કોઈ વાત ગળે ન ઉતરે.
- માનસિક શાંતિનો અનુભવ થશે.
- પેટની સમસ્યા રહે.
- મીઠાના પાણી વડે સ્નાન કરવું.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ
આ પણ વાંચો:મહાશિવરાત્રી પર કરો ભગવાન શિવની પૂજા, જાણો પૂજનનો શુભ સમય
આ પણ વાંચો:મહાશિવરાત્રી પર ઇશા યોગ કેન્દ્ર ખાતે ‘એ નાઈટ વિથ શિવ’ કાર્યક્રમનું આયોજન