કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 03 નવેમ્બર કારતક સુદ બીજ રવિવારછે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 6.45 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ભાઈબીજ છે. · બીજની સમાપ્તિ : રાત્રે ૧૦:૦૭ સુધી. ·
- તારીખ :- ૦૩-૧૧-૨૦૨૪, રવિવાર / કારતક સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૩૪ થી ૧૦:૫૮ |
અમૃત | ૧૦:૫૮ થી ૧૨:૨૩ |
શુભ | ૦૧:૪૭ થી ૦૩.૧૧ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૦૦ થી ૦૭:૩૫ |
અમૃત | ૦૭:૩૫ થી ૦૯:૧૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઈચ્છા કરીએ તે મળે.
- મનને શાંતિ મળે.
- બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- એકા એક સારા સમાચાર મળે.
- વાંચવાનું મન થાય.
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- લાંબુ વિચારવાનું છોડો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- સપના સાકાર થાય.
- સૌંદર્યમાં વધારો થાય.
- લોકોનું સારું સંભળાય.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ધંધામાં જાગૃતતા આવે.
- નાની વાતો મોટી ન કરવી.
- ધન લાભ થાય.
- ચાલક અને ચતુર બનો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- ગરીબ લોકો ઉપર દયા ખાવી.
- જીવનમાં હુંફ ઉમેરાય.
- સમય ઘણું શીખવી જાય.
- માનવતાની મહેક પ્રસરાવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- ફોનનો ઉપયોગ વધારે થાય.
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- આરામ મહત્વનો રહે.
- ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- કોઈની સાચી સલાહ મળે.
- વેપારમાં કોઈ ખાસ આયોજન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સતત પ્રવાસ કરવાથી સફળ થવાય.
- સમજદારી પૂર્વક કામ કરવું.
- સ્વર્ગની અનુભૂતિ થાય.
- કામમાં ધીરજ રાખવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મંગળકારી દિવસ રહે.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- ફરવા જવાનું મન થાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- આવેશ ને કાબુમા રાખો.
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- મૌન વધારે ગમે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- દેખાવમાં સુધારો થાય.
- તમારું મૂલ્ય વધે.
- નવો સ્વાદ માણવા મળે.
- આંખોની ચમક વધે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
- કોઈ વાત ગળે ન ઉતરે.
- ભગવાનની ભક્તિ થાય.
- સ્નાયુઓને આરામ આપવો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:ભારતનું એક માત્ર કુબેર મંદિર, જ્યાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી
આ પણ વાંચો:શું તમે પણ લક્ષ્મીજીની આરતી કરો છો? જોડાયેલી છે પૌરાણિક માન્યતા
આ પણ વાંચો:દિવાળીમાં રાશિ પ્રમાણે દાન-પુણ્ય કરવાથી જીવનમાં થશે બરકત, ધનના થશે ઢગલા