આજનું રાશિભવિષ્ય/ આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દરવાજા, ઘરનો ભંડાર પૈસા અને અનાજથી ભરાઈ જશે.

કિશન મહારાજ પાસેથી જાણો 27 મી નવેમ્બર 2024નો દિવસ તમારા માટે કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે આ દિવસને સારો બનાવી શકો છો. એ પણ જાણો કે તમારા માટે કયો લકી નંબર અને લકી કલર રહેશે.

Top Stories Rashifal Dharma & Bhakti
WhatsApp Image 2024 11 23 at 7.49.55 AM 3 આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દરવાજા, ઘરનો ભંડાર પૈસા અને અનાજથી ભરાઈ જશે.

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

કિશન મહારાજ પાસેથી જાણો 27 મી નવેમ્બર 2024નો દિવસ તમારા માટે કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે આ દિવસને સારો બનાવી શકો છો. એ પણ જાણો કે તમારા માટે કયો લકી નંબર અને લકી કલર રહેશે.

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૭-૧૧-૨૦૨૪,બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૧ /  કારતકવદ બારસ
  • રાશી :- તુલા     (ર,ત)
  • નક્ષત્ર :-ચિત્રા           (સવારે૦૭:૩૫સુધી. નવે-૧૮)
  • યોગ :- આયુષ્યમાન       (બપોરે૦૩:૧૫સુધી.)
  • કરણ :- કૌલવ               (બપોરે૦૫:૦૫સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજેનથી,
  • વિંછુડો આજેનથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                              ü તુલા
  • સૂર્યોદય :- Øસૂર્યાસ્ત   :-

ü  ૦૭.૦૧એ.એમ                                   ü ૦૫.૫૩પી.એમ.

  • ચંદ્રોદય Øચંદ્રાસ્ત
  • ૦૪:૧૯એ.એમ.                     ü૦૩:૧૬પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૨૭ થી ૦૧:૪૭ સુધી

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશવંદના કરવી.·        બારસની સમાપ્તિ: સવારે૦૬:૨૪સુધી. નવે-૨૮

  • તારીખ:- ૨૭-૧૧-૨૦૨૪, બુધવાર/કારતકવદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૧ થી ૦૮:૨૨
અમૃત ૦૮:૨૨થી ૦૯:૪૪
શુભ ૧૧:૦૫ થી ૧૨.૨૭
લાભ ૦૪:૩૧ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૧થી ૦૯:૧૦
અમૃત ૦૯:૧૦થી ૧૦:૪૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધનસંચયકરવો.
  • તમારીતરફલોકોઆકર્ષાય.
  • કાળીવસ્તુથીદૂરરહેવું.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈનીપાસેથીઉધારલેવુંનહિ.
  • કાર્યમાંપ્રગતિશીલપરિવર્તનઆવે.
  • ઉતાવળોનિર્ણયનલેવો.
  • હળદર નાખીને નાહવું.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શેરબજારમાંફાયદોથાય.
  • અણધાર્યાલાભથાય.
  • અતિથિઆવવાનાયોગબને.
  • આર્થિકહાલતમાંસુધારોથાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • પરિવારનાસભ્યોનીકાળજીલેવી.
  • મનમાંમુંઝવણરહ્યાકરે.
  • લઘુઉદ્યોગવાળાનેસાંભળવુંપડે.
  • કોઈનીજોડેમતભેદનથાયતેનુંધ્યાનરાખવું.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૯

 

  • સિંહ (મ , ટ) :-
  • ચંદનનો ચાંદલો કરવો.
  • બાળકોપાસેથીસારાસમાચારમળે.
  • કોઈસમસ્યાનુંસમાધાનમળે.
  • સ્વભાવમાં સુધારો થાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવીઆશાજાગે.
  • જમીનમકાનનોયોગપ્રબળબને.
  • મહત્વનાનિર્ણયલેવાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • પ્રવાસનાયોગપ્રબળબને.
  • કમાવેલુંધનકામમાંઆવે.
  • વડીલોનીસંભાળલેવીપડે.
  • ઇલેક્ટ્રિક વસ્તુનો ધ્યાનથી ઉપયોગ કરવો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • બાકીરહેલાનાણાંપાછામળે.
  • તમારાપ્રિયપાત્રજોડેથીભેટમળે.
  • જીવનસાથીજોડેદિવસઆનંદમાંજાય.
  • લોખંડની વસ્તુથી સાચવવું.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતોધનલાભથાય.
  • જૂનામિત્રોમળે.
  • સખતમહેનતનીજરૂરછે.
  • સ્વાસ્થમાસુધારોથાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪
  • મકર (ખ, જ) :-
  • માનસિકશાંતિજણાય.
  • વસ્તુનાખરીદીવેચાણમાટેઉત્તમદિવસછે.
  • ઘરનાસભ્યોસાથેદિવસઆનંદમયજાય.
  • આંખોની ચમકમાં વધારો થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહારજમવાનુંટાળજો.
  • ઉર્જાનુંસ્તરઊંચુંરહે.
  • ધાર્મિકકાર્યપૂર્ણથાય.
  • નફોમળીશકે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જીવનસાથીતમારીપરવધારેપ્રેમબતાવીશકે.
  • નવારચનાત્મકકાર્યપૂર્ણથાય.
  • જેથશેતેભવિષ્યમાટેસારુથશે.
  • નવીવ્યક્તિનુંઆગમનથાય.
  • શુભ કલર –સફેદ

શુભ નંબર –૧


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને