કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજે કારતક સુદ બારસ છે.પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૩-૧૧-૨૦૨૪,બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતક સુદ બારસ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :-રેવતી (સવારે૦૩:૧૧સુધી. નવે-૧૪)
- યોગ :- વ્રજ (બપોરે૦૩:૨૭સુધી.)
- કરણ :- બાલવ (બપોરે૦૧:૦૩સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા üમીન (સવારે ૦૩:૧૨ સુધી, નવે-૧૪)
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૫૨એ.એમ ü ૦૫.૫૫પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
- ૦૩:૫૭પી.એમ. ü૦૪:૫૫એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૨૩ થી ૦૧:૪૫ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે તુલસી વિવાહ છે.· બારસની સમાપ્તિ: બપોરે૦૧:૦૨સુધી.·
- તારીખ:- ૧૩-૧૧-૨૦૨૪, બુધવાર/કારતક સુદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૫૨ થી ૦૮:૧૪ |
અમૃત | ૦૮:૧૪થી ૦૯:૩૭ |
શુભ | ૧૧:૦ થી ૧૨.૨૩ |
લાભ | ૦૪:૩૨ થી ૦૫:૫૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૩૨થી ૦૯:૦૯ |
અમૃત | ૦૯:૦૯થી ૧૦:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ખર્ચાથઈશકેછે.
- અધૂરાકાર્યપૂર્ણથાય.
- અનુભવથીશીખવામળે.
- વજનપરધ્યાનરાખો.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૬
વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિકકાર્યથાય.
- ધનકમાવવાનીનવીતકમળે.
- નોકરીમાંસફળતામળી.
- રૉમેન્ટિક મેળાપ થાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૮
મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યપૂર્ણનથાય.
- અણધાર્યાખર્ચાથાય.
- સમજી-વિચારીનેનિર્ણયલો.
- કમરમાંદુખાવોરહ્યાકરે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
કર્ક (ડ, હ) :-
- કામમાંવ્યસ્તરહો.
- તમારાવખાણથાય.
- પ્રેમસંબંધોમાંસાચવવુંપડે.
- મોજ-મજામા દિવસ જાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર – ૪
સિંહ (મ, ટ) :-
- વિશ્વાસજલ્દીનામૂકો.
- આનંદ-પ્રમોદ થાય.
- જીવનસાથીજોડેદિવસઆનંદમયજાય.
- અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
કન્યા (પ, ઠ, ણ) :-
- માતા – પિતાથી ધનલાભ થાય.
- આર્થિક ઓચિંતો ફાયદો થાય.
- કોઈ સફળતા મળે.
- માથાનો દુખાવો રહે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૬
તુલા (ર, ત) :-
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – જપોપટી
- શુભ નંબર – ૩
વૃશ્વિક (ન, ય) :-
- સાચા અને ઉદાર પ્રેમ મળે.
- સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
- નવા વિચારો આવે.
- ઉતાવળું કાર્ય ન કરવું.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- વડીલો તમને મદદ કરે.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
મકર (ખ, જ) :-
- યોજનામાં સફળતા મળે.
- કોઈ જોડે લાગણી બંધાય.
- પ્રેમ મેળવવામાં સફળતા મળે.
- વિદેશથી ધન મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
કુંભ (ગ, શ, સ, ષ) :-
- બાળપણની યાદ તાજી થાય.
- આરામ પૂરતો કરવો.
- જૂના મિત્ર સાથે મુલાકાત થાય.
- ભાઈ બહેનથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- દ્રષ્ટિકોણ બદલાયા કરે.
- હળવાશની પણ અનુભવો.
- લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – આસમાની
શુભ નંબર – ૫
આ પણ વાંચો:અત્યંત શુભ ફળદાયી છે બિલિપત્રનું વૃક્ષ, ઘરમાં આ દિશામાં ઉગાડવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા