કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારાજ્યોતિષ
આજે કારતક સુદ તેરસનો દિવસ છે જેનું પંચકઆજે સવારે ૦૩:૧૨ કલાકે ઉતરશે.
આજનુંપંચાંગ:
- તારીખ :- ૧૪-૧૧-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતક સુદ તેરસ
- રાશી :- મેષ (અ, લ, ઈ)
- નક્ષત્ર :- અશ્વિની (સવારે૧૨:૩૪સુધી. નવે-૧૫)
- યોગ :- સિધ્ધી (સવારે૧૧:૩૧સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે૦૯:૪૪સુધી.)
- વિંછુડોકેપંચક :-
- પંચકઆજે સવારે ૦૩:૧૨ કલાકે ઉતરશે.
- વિંછુડોઆજેનથી.
- સૂર્યરાશી Øચંદ્રરાશી
- તુલા üમેષ
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
üસવારે૦૬.૫૨કલાકે üસાંજે૦૫.૫૫કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૪:૩૫પી.એમ. üઆજે નથી.
- અભિજિતમૂહર્ત :- Øરાહુકાળ
üબપોરે૧૨:૦૧થીબપોર૧૨:૪૬સુધી. üબપોરે૦૧.૪૬થીબપોરે૦૩.૦૯સુધી.
- વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
લીલા વસ્ત્રનું ગરીબોને દાન કરવું.
તેરસનીસમાપ્તિ : સવારે૦૯:૪૪સુધી.
તારીખ:- ૧૪-૧૧-૨૦૨૪, ગુરુવાર /કારતક સુદ તેરસનાચોઘડિયા
દિવસનાચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૫૨થી૦૮:૧૫ |
લાભ | ૧૨:૨૩થી૦૧:૪૬ |
અમૃત | ૦૧:૪૬થી૦૩.૦૯ |
શુભ | ૦૪:૩૨થી૦૫:૫૫ |
રાત્રીનાચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૫:૫૫થી૦૭:૩૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઇલેક્ટ્રિક વસ્તુથી દૂર રહેવું.
- ગળાનીસમસ્યારહે.
- સમાજમાં મહત્વનુંસ્થાનમળે.
- મુશ્કેલીનોસામનોકરવોપડે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્યસારુંરહે.
- નજરનલાગેતેનુંધ્યાનરાખવું.
- ખોટીવાતપરચીડાવુંનહીં
- જીવનમાંકાંઈઅદભુતથાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- કસરતકરવાથીદિવસસારોજાય.
- મહત્વનીબાબતનોખુલાસોથાય.
- જૂનામિત્રોનેમળવાનુંમનથાય.
- કોઈનીલાગણીસમજાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૪
- કર્ક (ડ, હ) :-
- બાકીરહેલાનાણાંપાછાઆવે.
- સાચીસલાહમળે.
- મકાનમાંફેરફારથાય.
- લોકોતરફથીખાસધ્યાનજોવામળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬
- સિંહ (મ, ટ) :-
- ચોરીનથાયતેનુંધ્યાનરાખવું.
- બાળકોનેસાચવો.
- માતા-પિતાનાઆશીર્વાદથીકામકરવું.
- તકલીફમાંખોટનાઆવે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- રચનાત્મકકાર્યથાય.
- માતા-પિતાનાઆશીર્વાદલઈનેકામકરવું.
- કામનુંદબાણવધે.
- મોસાળપક્ષથીફાયદોથાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૮
- તુલા (ર, ત) :-
- સ્વાસ્થ્યસાચવવું.
- જમીનમકાનમાટેઉત્તમદિવસછે.
- મહેનતરંગલાવે.
- એકલાસમયપસારકરવાનુંમનથાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- હિંમતમાંવધારોથાય.
- પૈસાનીલેવડ-દેવડનકરવી.
- મોટાનિર્ણયોલેવાય.
- જુસ્સામાંવધારોથાય.
- શુભકલર- રાખોડી
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અણધારીભેટમળી.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- ધાર્મિકસ્થળનીમુલાકાતથાય.
- ચહેરાની ચમક વધે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- જીવનસાથીજોડેકોઈમોટીયોજનાબનાવી.
- કોઈઆમંત્રણમળે.
- ખુશીમાંદિવસજાય.
- આંતરિક શક્તિમાં વધારો થાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જમવામાં ધ્યાન રાખવું,
- તબિયતસાચવવી.
- મહેનતવધારેકરવી.
- ચંદનનો ચાંદલો કરવો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- વિચારોબદલાયાકરે.
- પરિવારનીતબિયતસાચવવી.
- નવાસપનાજોવાય.
- પસંદગીનાકામપૂર્ણથાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૩
આ પણ વાંચો:અત્યંત શુભ ફળદાયી છે બિલિપત્રનું વૃક્ષ, ઘરમાં આ દિશામાં ઉગાડવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા