અમદાવાદ/ તાઉતે વાવાઝોડાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાયી

તાઉતે  વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના અનેક જીલ્લાઓમાં તારાજી સર્જ્યા બાદ અમદાવાદમાં એન્ટ્રી થવા જઈ રહી છે. તૌકતેની એન્ટ્રી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદ અને અતિભારે પવન ફુંકાઈ રહ્યો છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં મકાનની ગેલેરી ધરાશાઈ થઈ છે  અમદવાદમાં  તાઉતે  વાવાઝોડાની એન્ટ્રી પહેલા જ વાતાવરણમાં બદલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ભારે પવન […]

Top Stories Ahmedabad Gujarat
Untitled 218 તાઉતે વાવાઝોડાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાયી

તાઉતે  વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના અનેક જીલ્લાઓમાં તારાજી સર્જ્યા બાદ અમદાવાદમાં એન્ટ્રી થવા જઈ રહી છે. તૌકતેની એન્ટ્રી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદ અને અતિભારે પવન ફુંકાઈ રહ્યો છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં મકાનની ગેલેરી ધરાશાઈ થઈ છે  Untitled 219 તાઉતે વાવાઝોડાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાયી

અમદવાદમાં  તાઉતે  વાવાઝોડાની એન્ટ્રી પહેલા જ વાતાવરણમાં બદલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને જુના મકાનોની ગલેરી તુટવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. વાવાઝોડાને લઈને ભારે વરસાદમા હાટકેસવર સર્કલ ભર ઉનાળામાં ચોમાસાના વરસાદ પહેલા જ બેટમા ફેરવાયું છે અને ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતોના માર્ગોમાં પાણી ફરી વળ્યા છે. સતત પડી રહેલા વરસાદને લઈ પુર્વ વિસ્તારની બગડતી સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. હાટકેસવર વિસ્તારમાં કોરોના ટેસ્ટિગ ડોમ હવામા ફંગોળાઈ ગયો હતો.

Untitled 220 તાઉતે વાવાઝોડાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાયી

તાઉતે  વાવાઝોડાને કારણે અમરેલીના રાજુલામાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જેને કારણે મોટાભાગના રસ્તા બંધ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડાને કારણે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પાલડી, આશ્રમ રોડ, વાસણા, જુહાપુરા, એસજી હાઇવે,પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી હતી.

Untitled 221 તાઉતે વાવાઝોડાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાયી

અમદાવાદ  વધતા વરસાદ અને વાવાઝોડાને લીધે મીઠીસઠાખળી અંડરબ્રિજ પાણી ભરાવાના કારણે અંડરબ્રિજ બંધ કરાયો. આ ઉપરાંત અખબારનગર અંડરપાસ પણ બંધ  બંધ કરાયો. વધતા જતા વાવાઝોડાને લીધે આજે અમદાવાદએરપોર્ટ આજ સાંજ સુધી બંધ  તેમજ મોદી રાત સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મોડી રાત સુધી બંધ રહેશે.30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ તેમજ વંદેમાતરમ્ ફ્લાઇટ પણ રદ્દ કરવામાં આવી આ ઉપરાંત કાલથી સ્થિતિ પૂર્વવત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

Untitled 222 તાઉતે વાવાઝોડાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાયી