રાજ્યમાં પરિવહન સંપૂર્ણ બંધ રાજય માં વધતા જતા તાઉત વાવાઝોડા એ અનેક શહેરોમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી જેમના પગલે ST વિભાગ દ્વારા રાજ્ય માર્ગ વાહનવ્યવહાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .તાઉતે વાવાઝોડાના પગલે પરિવહન બંધ કરી દેવામાં આવ્યો છે . જ્યાં સુધી વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી પરિવહન બંધ કરવામાં આવેલ છે.
મહત્વનું છે કે ગઈ કાલ ઊના ,વેરાવળ ,અમરેલીમાં ,-રાજુલા,મહુવામાં તોફાન જોવા મળ્યું હતું .જેમના પગલે અનેક ગામોમાં નુકશાન થતું જોવા મળી રહ્યું હતું . એસટી નિગમ દ્વારા વાવાઝોડામાં રાહતકાર્ય માટે બસ ફાળવાઇ
છે.