ઉત્તર પ્રદેશમાં નગર નિગમની અંતિમ તબક્કા માટે 26 જિલ્લામાં મતદાન કરવામાં આવી રહ્યું છે.ત્રીજા ચરણના આ મતદાનમાં રાજ્યના 5 નગરનિગમની બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે.જેમાં સહારનપુર, બરેલી, ઝાંસી, મુરાબાદાબાદ અને ફિરોજાબાદનો સમાવેશ થાય છે.આજે યોજાનારા મતદાનમાં કુલ 90 હજારથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.અંતિમ તબક્કા માટે 3 હજાર 599 મતદાન કેન્દ્ર અને 10 હજાર 817 મતદાન સ્થળ બનાવવામાં આવ્યા છે
Not Set/ ઉત્તર પ્રદેશમાં નગર નિગમની બેઠકો માટે મતદાન
ઉત્તર પ્રદેશમાં નગર નિગમની અંતિમ તબક્કા માટે 26 જિલ્લામાં મતદાન કરવામાં આવી રહ્યું છે.ત્રીજા ચરણના આ મતદાનમાં રાજ્યના 5 નગરનિગમની બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે.જેમાં સહારનપુર, બરેલી, ઝાંસી, મુરાબાદાબાદ અને ફિરોજાબાદનો સમાવેશ થાય છે.આજે યોજાનારા મતદાનમાં કુલ 90 હજારથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.અંતિમ તબક્કા માટે 3 હજાર 599 મતદાન કેન્દ્ર અને […]