Not Set/ વડોદરા: એમઆઇનો ફોન થયો બ્લાસ્ટ, ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરા. જેમ કે આ યુગ ધીરે-ધીરે મોબાઈલની અંદર જ સીમિત ચુક્યો છે. એવામાં આ જનરેશન માટે અમુક એવી બાબતો પણ છે, જે સગવડો સાથે લોકોને અગવડો ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડે છે. આજ રોજ આવી જ કંઈક ઘટના વડોદરામાં ઘટી હતી. આપણે જણાવી દઈએ કે વડોદરાથી એમઆઈ મોબાઇલ ફોન યુઝર્સ માટે માઠા સમાચાર સામે […]

Top Stories Gujarat Vadodara
afhkhdsljhflkjdshlkjdshflkdshlkshfk વડોદરા: એમઆઇનો ફોન થયો બ્લાસ્ટ, ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરા.

જેમ કે આ યુગ ધીરે-ધીરે મોબાઈલની અંદર જ સીમિત ચુક્યો છે. એવામાં આ જનરેશન માટે અમુક એવી બાબતો પણ છે, જે સગવડો સાથે લોકોને અગવડો ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડે છે. આજ રોજ આવી જ કંઈક ઘટના વડોદરામાં ઘટી હતી.

આપણે જણાવી દઈએ કે વડોદરાથી એમઆઈ મોબાઇલ ફોન યુઝર્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આપને આશ્ચર્ય થશે પરંતુ વડોદરામાં એમઆઈનો ફોન બ્લાસ્ટ થયો છે. મળતી માહિતી મુજબ વાઘોડિયા રોડ પર રહેતાં યુવકે 4 મહીના પહેલા ફોન ખરીદ્યો હતો. જે સ્માર્ટફોન થોડી-થોડી વારમાં જ ગરમ થઇ જતો હતો.

આ ફરિયાદ યુવક દ્વારા અનેક વાર ફોન રીપેર કંપનીમાં કરવામાં આવી હતી. છતાં કંપની દ્વારા કોઇ યોગ્ય પગલા ન લેવામાં આવતા અંતે ફોન બ્લાસ્ટ થયો હતો.

જો કે સદ્ભાગ્યે, આ સમગ્ર સીસીટીવીમાં કેદ થઇ છે. જેથી સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક યુવક ફોન ગરમ થતા તેને સ્ટુલ ફોન મુક્યો હતો. જે બાદ ફોન બ્લાસ્ટ થઇ ગયો હતો. આ સમસ્ત એમઆઈ યુઝર્સ માટે ખતરાની ઘંટડી છે, કારણ કે ભવિષ્યમાં પણ આવી ઘટના બીજી વાર ઘટી શકે છે.