Not Set/ PHOTOS : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મેચમાં કોમેન્ટેટર મેદાન પર જ ખેલાડીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, જુઓ

લંડન, ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૭૨ રને શાનદાર વિજય મેળવ્યો છે,  જયારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નેતૃત્વ હેઠળ રમી રહેલી ICC વર્લ્ડ T-૨૦ ઈલેવન ટીમનો પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૪ વિકેટના નુકશાને ૧૯૯ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ત્યારે આ […]

Sports
Nasser Hussain 1 PHOTOS : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મેચમાં કોમેન્ટેટર મેદાન પર જ ખેલાડીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, જુઓ

લંડન,

ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૭૨ રને શાનદાર વિજય મેળવ્યો છે,  જયારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નેતૃત્વ હેઠળ રમી રહેલી ICC વર્લ્ડ T-૨૦ ઈલેવન ટીમનો પરાજય થયો હતો.

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૪ વિકેટના નુકશાને ૧૯૯ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ત્યારે આ ટાર્ગેટના જવાબમાં આફ્રિદીની સેના ૧૬.૪ ઓવરમાં જ માત્ર ૧૨૭  રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી અને ૭૨ રને પરાજયનો સ્વાદ ચાખ્યો હતો.

shahid afridi nasser hussain twitter 625x300 1527828724989 2 PHOTOS : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મેચમાં કોમેન્ટેટર મેદાન પર જ ખેલાડીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, જુઓ

ક્રિકેટના મક્કામાં રમાયેલી આ ટી-૨૦ મેચ એક સામાન્ય મેચથી અલગ હતી, કારણ કે ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પણ મેચમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે આમ રીતે કોઈ પણ મેચમાં જોવા મળતું નથી. લોર્ડ્સમાં રમાયેલી આ મેચ દરમિયાન જ્યાં કોમેન્ટેટર મેદાન પર જ રહીને ફિલ્ડ પર રહેલા ખેલાડીઓ સાથે વાત કરી રહ્યા હતા.

Nasser Hussain 1 PHOTOS : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મેચમાં કોમેન્ટેટર મેદાન પર જ ખેલાડીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, જુઓ

તમે જોઈ શકો છો કે, ઈંગ્લેંડના ભૂતપૂર્વ ખેલાડી અને આ મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા નાસિર હુસૈ ચાલુ મેચમાં ખેલાડીઓ સાથે વાત કરી રહ્યા છે.

nasser hussain 759 1 PHOTOS : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મેચમાં કોમેન્ટેટર મેદાન પર જ ખેલાડીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, જુઓ

CRICKET 1 PHOTOS : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મેચમાં કોમેન્ટેટર મેદાન પર જ ખેલાડીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, જુઓ