Gujarat News: બીસીસીઆઇ (BCCI) દ્વારા આયોજિત વિનુ માંકડ ટ્રોફી U-19 વન ડે 2024-25 માટે નીચે મુજબ ગુજરાત U-19 ટીમ જાહેર થયેલ છે , જે તા. 04-10-2024 થી 12-10-2024 દરમ્યાન પોંડિચેરી ખાતે રમશે .
ટીમ ગુજરાત U-19.
1. રુદ્ર એમ પટેલ (C) 2. મલય શાહ 3. ક્રિશ ચૌહાણ
4. મૌલ્યરાજસિંહ વી ચાવડા 5. લવ પાધિયાર 6. નિશિત એ ગોહિલ
7. રુદ્ર એન પટેલ 8. પુરવ એમ પૂજારા (wk) 9. રુદ્ર પી પટેલ (wk)
10. મીટ કે પટેલ 11. ખિલન એ પટેલ 12. જય એચ સોલંકી
13. કાવ્યા પટેલ 14. હેનીલ ડી પટેલ 15. વાસુ એસ દેવાણી
16. વ્રાજ કે દેસાઈ
મિ. તેજસ વરસાણી (કોચ) મિ. હેમ જોશીપુરા (કોચ)
મિ. કલ્પેશ પટેલ (કોચ)
મિ. અનુજ પંવાર (ટ્રેનર) મિ. જીમી પટેલ (ફિઝિયો)
મિ. જીગ્નેશ પટેલ (વિડિયો એનાલિસ્ટ) મિ. સંજય લિંબાચીયા (મેનેજર)
ગુજરાત U-19. ની ટીમ નીચે મુજબ તમામ મેચ પોંડિચેરી ખાતે રમશે .
૦૪ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs ઝારખંડ ૦૬ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs મણિપુર
૦૮ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs હરિયાણા ૧૦ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs ઉત્તર પ્રદેશ
૧૨ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs દિલ્હી .
આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સ માટે RTM કાર્ડનો ઉપયોગ કરી હાર્દિકને છોડવો નફાકારક સોદો
આ પણ વાંચો: ધોનીને કરોડોનો ફટકો મારશે બીસીસીઆઈનો આ નિર્ણય
આ પણ વાંચો: કોણ છે આ 22 વર્ષનો છોકરો? જેણે ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત મેળવ્યું સ્થાન,156.7 KM/Hની ઝડપે ફેંકે છે બોલ