Not Set/ સુરતમા કેસ વધતા SMC કમિશ્નર બંછાનિધી પાની દ્વારા લેવાઇ વિવિધ વિસ્તારોની મુલાકાત

અમદાવાદ બાદ સુરત શહેરમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાં છે. સુરતમાં જે વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યાં મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ મુલાકાત કરી છે.

Gujarat Surat
election bihar 2 સુરતમા કેસ વધતા SMC કમિશ્નર બંછાનિધી પાની દ્વારા લેવાઇ વિવિધ વિસ્તારોની મુલાકાત

અમદાવાદ બાદ સુરત શહેરમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાં છે. સુરતમાં જે વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યાં મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ મુલાકાત કરી છે. સુરતના અઠવા ઝોન વિસ્તારમાં કેસ વધી રહ્યા છે. જેથી SMC કોરોનાના ટેસ્ટિંગ પર ધ્યાન આપી રહી છે. આવતીકાલથી હીરા અને કાપડ ઉદ્યોગ પણ રાબેતા મુજબ ચાલુ થશે.

પોતાની સમીક્ષા મુલાકાતમાં મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ કહ્યું કે, APMCની બહાર જે ભીડના દ્રશ્યો આજે દેખાયા તેની પર ખાસ કામ કરવામાં આવશે. બહાર થી આવનારા લોકો ખાસ તકેદારી રાખે. આપને જણાવી દઇએ કે, સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાની દ્વારા પહેલા જ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે, સુરતમાં સંપૂર્ણ કરફ્યુનો કોઇ વિચાર નથી, જો કે, સુરતમાં પણ આંશીક કરફ્યુ હાલની સ્થિતિમાં રાત્રે 0900 કલાકથી સવારે 0600 કલાક સુઘી લાગુ કરી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….