અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 2017 માં યોજાનાર VIVO ઇન્ડિયાન પ્રિમિયમ લીગ (IPL)-10 ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. VIVO IPL-10 આ સીઝનમાં ગુજરાતને 5 મેચ ફાળવવામાં આવી છે. સીઝનની પહેલી મેચ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદમાં 5 એપ્રિલના રોજ રમાશે. હૈદરાબદામાં ગઇ VIVO IPL-10 2017માં સીઝનની પહેલી મેચ ડિફેન્ડીંગ ચેંપિયન સનરાઇઝ હૈદરાબાદ અને રનર્સ અપ રોલય ચેલન્જર બેંગ્લુરુ વચ્ચે મેચ રમાશે.
VIVO IPL-10 47 દિવસ સુધી દેશના અલગ અલગી 10 જગ્યાએ રમાડવામાં આવશે. VIVO IPL-10 ના સિડ્યુલમાં પ્રત્યેક ટીમ 14 મેચ રમશે. જેમાથી 7 મેચ હોમ ગ્રાહઉન્ડ પર રમાડવામાં આવશે.
IPL-10 ની ફાઇનલ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 21 મે 2017 ના રોજ રમાશે.
ગુજરાત લાઇન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ 7 એપ્રિલ
ગુજરાત લાઇન્સ સામે રાઇઝિંગ પૂને સુપરઝાઇન્ટ 14 એપ્રિલ
ગુજરાત લાઇન્સ સામે રોયલ ચેલેન્જર બેંગ્લુરુ 18 એપ્રિલ
ગુજરાત લાઇન્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબ 23 એપ્રિલ
ગુજરાત લાઇન્સ સામે મુંબઇ ઇન્ડિયન્સ 29 એપ્રિલ