ABVP/ VNSGUમાં પરિક્ષામાં પેપર ફૂટવાનો મામલો ABVPએ કર્યું વિરોધ પ્રદર્શન MTB કોલેજમાંથી પેપર લિક થયાનો કર્યો આક્ષેપ સેમ-3નું સંસ્કૃત વિષય પેપર લિક યુનિવર્સિટી પાસે ફૂટેજ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ CCTV ફૂટેજ આપવા કરી માગ

Breaking News