Not Set/ પ. બંગાળ : હલ્દીયા પેટ્રોકેમિકલના નેપ્થા ક્રેકર યુનિટમાં ભીષણ આગ

પશ્ચિમ બંગાળ સ્થિત હલ્દીયા પેટ્રોકેમિકલના નેપ્થા ક્રેકર યુનિટમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. ઓછામાં ઓછા 10 થી 12 વ્યક્તિઓ આ ઘટના માં ઘાયલા થયાનું બહાર આવી  રહ્યું છે.  અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે સેવામાં લાગ્યા છે. નેપ્થા ક્રેકર યુનિટમાં સમારકામ દરમિયાન થયેલા વિસ્ફોટના પગલે આગ ફાટી નીકળી હતી. ઘાયલ કામદારોને હોસ્પિટલમાં ખસેડવા માટે અનેક એમ્બ્યુલન્સને […]

Top Stories India
haldiya પ. બંગાળ : હલ્દીયા પેટ્રોકેમિકલના નેપ્થા ક્રેકર યુનિટમાં ભીષણ આગ

પશ્ચિમ બંગાળ સ્થિત હલ્દીયા પેટ્રોકેમિકલના નેપ્થા ક્રેકર યુનિટમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. ઓછામાં ઓછા 10 થી 12 વ્યક્તિઓ આ ઘટના માં ઘાયલા થયાનું બહાર આવી  રહ્યું છે.  અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે સેવામાં લાગ્યા છે. નેપ્થા ક્રેકર યુનિટમાં સમારકામ દરમિયાન થયેલા વિસ્ફોટના પગલે આગ ફાટી નીકળી હતી.

નેપઠા પ. બંગાળ : હલ્દીયા પેટ્રોકેમિકલના નેપ્થા ક્રેકર યુનિટમાં ભીષણ આગ

ઘાયલ કામદારોને હોસ્પિટલમાં ખસેડવા માટે અનેક એમ્બ્યુલન્સને ઘટના સ્થળે દોડી આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

હલ્દીયા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પશ્ચિમ બંગાળના રિવરપોર્ટ નગર હલ્દિયામાં સ્થિત છે, જે કોલકાતાથી લગભગ 125 કિલોમીટર દૂર છે. ફેક્ટરી પશ્ચિમ બંગાળની સરકાર, ધ ચેટર્જી ગ્રુપ, ભારતીય તેલ નિગમ સાથે ટાટા, વગેરે નું સંયુક્ત સાહસ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.