એક સપ્તાહમાં  કેટલા દિવસ વાળ ધોવા જોઈએ? 

લોકો પોતાના વાળને સુંદર, જાડા અને લાંબા બનાવવા માટે ઘણી મહેનત કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે તમારે અઠવાડિયામાં કેટલા દિવસ તમારા વાળ ધોવા જોઈએ? ચાલો જાણીએ.

તમારા વાળ કેટલી વાર ધોવા તે તમારા વાળના પ્રકાર પર આધાર રાખે છે

ઓઈલી વાળ ધરાવતા લોકોએ અઠવાડિયામાં 3-4 વખત વાળ ધોવા જોઈએ.

ડ્રાય વાળ માટે અઠવાડિયામાં 1-2 વખત વાળ ધોવા પૂરતા છે.

સામાન્ય વાળ ધરાવતા લોકો માટે, 2-3 વખત વાળ ધોવા યોગ્ય છે.

દરરોજ વાળ ધોવાથી કુદરતી ઓઇલ દૂર થઈ શકે છે.

જે લોકો જીમમાં જાય છે અથવા ખૂબ પરસેવો પાડે છે તેમના માટે વારંવાર વાળ ધોવા જરૂરી હોઈ શકે છે

સલ્ફેટ-મુક્ત શેમ્પૂનો ઉપયોગ તમારા વાળને નુકસાન કરતું નથી

તમારા વાળના પ્રકાર અને જીવનશૈલી અનુસાર દિનચર્યા બનાવો