પૈસાની લેવડ દેવડ ન કરો
મંગળવારે તમે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરો. આનાથી તમારા જીવનમાં આર્થિક સંકટ આવી શકે છે.
તંગી આવી શકે છે
જો તમે મંગળવારે ભૂલ પણ કોઈને પૈસા ઉધાર આપો છો તો તમારા ઘરમાં પૈસાની તંગી આવી શકે છે.
પાછા મુશ્કેલીથી મળે
મંગળવારે ઉધાર આપેલા પૈસા તમને મુશ્કેલીમાં નાખી શકે છે, કેમ કે આ દિવસે ઉધાર આપેલા પૈસા લોકો ખૂબ મુશ્કેલીથી પાછા આપે છે.
કોઈને ઉધાર ન આપો
કંગાલીથી બચવા મંગળવારે કોઈને ઉધાર ન આપો. આનાથી તમને ક્યારેય ધનની કમી નહિ થાય.
આવી છે માન્યતા
મંગળવારે કોઈની પાસે પૈસા માંગવા અશુભ હોય છે. માન્યતા છે કે આ દિવસે ઉધાર લીધેલા પૈસા ક્યારેય ફળતા નથી.
સરસવના તેલનો દીવો
હનુમાનજી સામે મંગળવારે સરસવના તેલનો દીવો પ્રગટાવીને સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આનાથી બધુ દેવું ઉતરી જાય છે.