દુઆના જન્મદિવસે ક્યૂટ ફેમિલી ફોટોઝ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દીકરી દુઆના જન્મદિવસે તેની સાથેની ક્યૂટ તસવીરો શેર કરી. 

દુઆના જન્મદિવસે ક્યૂટ ફેમિલી ફોટોઝ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દીકરી દુઆના જન્મદિવસે તેની સાથેની ક્યૂટ તસવીરો શેર કરી.

મમ્મી-પપ્પા સાથે દુઆ દીપિકા અને રણવીર પોતાની દીકરી સાથે પ્રેમભરી પળો માણતા જોવા મળે છે.

દુઆની નટખટ અદાઓ દુઆની નટખટ અદાઓ અને ક્યૂટ સ્માઈલ તસવીરોમાં પરિવારની ખુશી વધારી રહી છે.

રણવીર-દીપિકાની મસ્તી દીકરી સાથે દીપિકા અને રણવીરની મસ્તીભરી પળો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. 

ફેમિલી ફોટોઝ પર પ્રેમ વરસ્યો કપલની આ સુંદર ફેમિલી તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.

બીજી પ્રેગ્નન્સીની ચર્ચા દીપિકા પાદુકોણની બીજી પ્રેગ્નન્સીને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ફેન્સની નજર હવે કપલની નવી ખુશખબરી પર છે.

દીપિકા-રણવીરની ફેમિલી ક્યૂટનેસ દુઆ સાથેની આ તસવીરોમાં દીપિકા અને રણવીરનો પરિવાર પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. ફેન્સ પણ ફોટોઝ પર પ્રેમ વરસાવી રહ્યા છે.