વાળને હાર્ડ વોટરના અસરોથી કેવી રીતે સુરક્ષિત રાખવું

ફિલ્ટર પાણીનો ઉપયોગ

વાળ ધોવા માટે ફિલ્ટર શાવર વાપરો જે સખત પાણીમાંથી ખનિજો દૂર કરે છે.

વિનેગર

એક કપમાં 1 ચમચી એપલ સીડર વિનેગર ઉમેરો અને તેનાથી તમારા વાળને ધોવા આ મિનરલને ઓછું કરે છે

માઇલ્ડ શેમ્પુ

સલ્ફેટ-મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરો જેથી વાળ વધુ પડતા શુષ્ક ન થાય.

ડીપ કન્ડીશનીંગ

અઠવાડિયામાં એકવાર હેર માસ્ક અથવા ડીપ કન્ડિશનર લગાવો, જેથી વાળના નમી જાળવી રહે

બોટલ પાણીનું ઉપયોગ 

વાળ ધોવા માટે ફિલ્ટર કરેલ અથવા મિનરલ વોટરનો ઉપયોગ કરો.

એલોવેરા જેલ 

એલોવેરા વાળની ભેજને જાળવી રાખે છે અને કઠણ પાણીની અસર ઘટાડે છે.

નાળિયેર તેલથી માલિશ કરો

 શેમ્પૂ કરતા પહેલા વાળમાં નાળિયેર તેલ લગાવવાથી નુકસાન થતું અટકાવી શકાય છે.

લીંબુ પાણી

પાણીમાં લીંબુનો રસ ઉમેરીને વાળ ધોવાથી કઠણ પાણીમાં રહેલા ખનિજોની અસર ઓછી થાય છે.