પૃથ્વી પરની 10 સૌથી ઠંડી વસ્તુઓ

પૃથ્વી પર કેટલીક એવી વસ્તું છે જે બરફ કરતા પણ ઠંડી છે. પૃથ્વી પર હાજર 10 સૌથી ઠંડા પ્રદાર્થો કયા છે તે જાણો

 1. લિક્વિડ હાઇડ્રોજન

તાપમાન: માઈનસ 252.87°C

 2. લિક્વિડ હિલિયમ

તાપમાન: માઈનસ 269°C 

 3. હિલીયમ-3

તાપમાન: માઈનસ 271°C

 4. હિલીયમ-4

તાપમાન: માઈનસ 271.17°C

 5. ઘન હિલીયમ

તાપમાન: માઈનસ 272.2°C

 6. સોલિડ હિલીયમ

તાપમાન: માઈનસ 272.2°C

 7. બોઝ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટ

તાપમાન: માઈનસ 273.15°C

 8. સુકો બરફ

તાપમાન: માઇનસ 78.5 °C

 9. લિક્વિડ નાઇટ્રોજન 

તાપમાન : માઇનસ 195.79 °C

 10. લિક્વિડ નિયોન

તાપમાન: માઇનસ 246.8 °C