10 પહાડી મંદિરો જ્યાં ભગવાન શિવે પોતાના ભક્તોને દર્શન આપ્યા હતા!
કેદારનાથ મંદિર
આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પાંડવોને બળદના રુપમાં દર્શન આપ્યા હતાં
અમરનાથ ગુફા
માન્યતાઓ અનુસાર, પહલગામ નજીકની આ પવિત્ર ગુફામાં ભગવાન શિવે પાર્વતીને અમર કથા સંભળાવી હતી. તેથી આ સ્થળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે
તુંગનાથ મંદિર
ઉત્તરાખંડમાં સ્થિત, આ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. જ્યાં ભોલેનાથ હાથોની પૂજા કરવામાં આવે છે
વેલ્લિયનગિરી મંદિર
એંવુ માનવામાં આવે છે કે તમિલનાડુના આ પર્વત પર, ભગવાન શિવ અર્જુન સમક્ષ શિકારીના રુપમાં પ્રગટ થયા હતા.
અરુણાચલ હિલ્સ દિર
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવ પર્વત પર અગ્નિસ્તંભના રુપમાં પ્રગટ થયા હતા.
પાર્વતી હિલ્સ મંદિર
કુલ્લની આ ખીણમાં ભગવાન શિવે હજારો વર્ષો સુધી તપસ્યા કરી હતી અને ખીરગંગા નામના સ્થળે પાર્વતી સાથે રહ્યા હતા.
ત્રિકુટા પર્વત
જમ્મુનો ત્રિકુટ પર્વત શિવ અને શક્તિના મિલન સ્થળ તરીકે ઓળખાય છે.
શિવલિગ શિખર
ઉત્તરાખંડ નજીક આવેલો આ પર્વત શિવલિગના આકારમાં છે. જેને ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે.
ગિરનાર ટેકરીઓ
જૂનાગઢનો આ ગિરનાર પર્વત ભગવાન શિવની હાજરીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર શિવજી પોતે અહીં નિવાસ કરે છે.
મહાદેવ ટેકરીઓ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મધ્યપ્રદેશના આ પર્વત પર ભગવાન શિવે વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરી હતા. અને અહીં સ્થાપિત શિવલિગ સ્વયંભૂ સ્વરુપમાં પ્રગટ થયું હતું.