ભારતના 10 સૌથી પ્રખ્યાત મેળા
ભારતના 10 સૌથી પ્રખ્યાત મેળા
ભારત તેની સંસ્કૃતિ પરંમપરાઓ માટે પ્રખ્યાત છે.આ સ્થળની અનોખી પરંપરાઓની ઝલક દેશભરમાં વર્ષ દરમિયાન યોજાતા મેળાઓમાં પણ જોવા મળે છે.

ભારતમાં આવા 10 સૌથી મોટા અને પ્રખ્યાત મેળાઓ વિશે જાણો

1. કુંભ મેળો
1. કુંભ મેળો
કુંભ મેળો દર 12 વર્ષે પ્રરયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં યોજાય છે.

2. પુષ્કર મેળો
2. પુષ્કર મેળો
પુષ્કર મેળો દર વર્ષ ઓક્ટોબર- નવેમ્બરમાં રાજસ્થાનનાં પુષ્કરમાં યોજોય છે.

3. સુરજકુંડ મેળો
3. સુરજકુંડ મેળો
સુરજકુંડ મેળો ફરીદાબાદ હરિયાણામાં દર વર્ષે ફેબ્રઆરીના પહેલા અઠવાડિયામાં યોજાય છે.

4. ગોવા કાર્નિવલ
4. ગોવા કાર્નિવલ
દર વર્ષે ફેબ્રુઆરીમાં ગોવામાં કાર્નિવલ યોજાય છે.

5.સોનેપુર પશુ મેળો
5.સોનેપુર પશુ મેળો
દર વર્ષે કાર્તિક પુર્ણિમાના દિવસે બિહારના સોનેપુરમાં આ પશુ મેળો યોજોય છે.

6. જોનબીલ મેળો
6. જોનબીલ મેળો
આ મેળો આસામમાં દર વર્ષે માર્ય-એપ્રિલમાં યોજાય છે.

7. અંબુબાચી મેળો
7. અંબુબાચી મેળો
આ મેળો આસામના ગુવાહાટીમાં આવેલું કામાખ્યા દેવી મંદિરમાં જૂન મહિનામાં યોજાય છે.

8. અજમેર શરીફ ઉર્સ
8. અજમેર શરીફ ઉર્સ
અજમેરમાં મોહરમ પછી અજમેર શરીફ ઉર્સ ઉત્સવ યોજાય છે.

9. રામદેવરા મેળો
9. રામદેવરા મેળો
જ્નયુઆરીમાં રામદેવરા, રાજસ્થાનમાં આ મેળો યોજાય છે.

10. માઘ મેળો
10. માઘ મેળો
આ મેળો જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પ્રયાગરાજમાં યોજાય છે