10 એવી રમતો જે ભારતમાં ઉદ્દભવેલી છે
10 એવી રમતો જે ભારતમાં ઉદ્દભવેલી છે
ચેસ
ચેસ
વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાની એક, ચેસ ભારતમાં ચતુરંગની તરીકે ઉદભવેલી છે.

કબડ્ડી
કબડ્ડી
કબડ્ડી એ ભારતની સૌથી લોકપ્રિય રમત છે, તેની ઉત્પતિ 4000 વર્ષ પહેલા તમિલનાડુમાં થઇ હતી.

ખો-ખો
ખો-ખો
ખો-ખો પણ એક ભારતીય રમત છે, જે રાજાઓ અને સમ્રાટોના સમચમાં રથ પર રમાતી હતી.

ગિલ્લી-દંડા
ગિલ્લી-દંડા
દેશની દરેક ગલીઓમાં રમાતી આ રમતનો જન્મ પ્રાચીન ભારતમાં મૌરય સામ્રાજ્ય દરમિયાન થયો હતો.

સાપ અને સીડી
સાપ અને સીડી
આ નાના બાળકોની મનપસંદ બોર્ડ ગેમ છે. એવું માનવામાં આવે છે કે તેની શોધ 13મી સદીમાં સંત જ્ગાનદેવે કરી હતી.

પોલો
પોલો
ભારતીય રાજવીઓમાં લોકપ્રિય આ રમતનો જન્મ મણિપુરમાં થયો છે.

જુડો કરાટે
જુડો કરાટે
ચીન, કોરિયા અને જાપાનમાં લોકપ્રિય, જુડો કરાટે દક્ષિણ ભારતીય માર્શલઆર્ટ કલારીપયટ્ટુમાંથી ઉદ્દભવ્યું છે.

કેરમ
કેરમ
કેરમની રમતની શરૂઆત લગભગ 200 વર્ષ પહેલા ભારતમાં થઇ હતી, જે તે સમયે મહારાજાઓની શાહી રમત માનવામાં આવતી હતી.

પચીસી
પચીસી
કેરમ અને ચેસની જેમ પચીસી પણ ભારતની સૌથી જુની બોર્ડ રમતમાંની એક છે. મહાભારતમાં તેનો પાશા તરીકે ઉલ્લેખ છે.

લખોટી
લખોટી
રંગબેરગી આરસ સાથે રમાતી આ રમત ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી રામવામાં આવે છે.