જો તમે કોઈ કારણ વગર ખૂબ જ થાક અનુભવો છો, તો આ હાર્ટ એટેકનું પ્રથમ લક્ષણ હોઈ શકે છે.

જો તમને કસરત અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.

છાતીમાં દુખાવો એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે. આ દુખાવો હંમેશા થતો નથી, પરંતુ ક્યારેય તે હળવા દબાણ જેવું લાગે છે.

જો તમે લાંબા સમયથી બેચેની અભુભવી રહ્યા છે, તો આ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ પણ હોઈ શકે છે.

જો હૃદયના ધબકારા ખૂબ ઝડપી અથવા ખૂબ ધીમા હોય તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.