પલાળેલી બદામ ખાવાના 5 ફાયદા

બદામને પોતાના ગુણોના કારણે સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં ઘણાં પોષક તત્ત્વો મળી આવે છે.

એન્ટી ઑકિસડન્ટ્સથી ભરપૂર બદામ હૃદયના સ્વાસ્થ્ય, બ્લડ સુગર કંટ્રોલ અને ત્વચા માટે ફાયદાકારક છે.

પરંતુ જ્યારે તેને આખી રાત પલાળીને ખાવામાં આવે છે, ત્યારે તેના સ્વાસ્થ્ય લાભો અનેક ગણા વધી જાય છે.

બદામ પલાળીને ખાવાથી તમારું શરીર બદામના પોષક તત્ત્વોને વધુ સરળતાથી અને અસરકારક રીતે શોષે છે.

 1. પાચનતંત્રમાં સુધારો

બદામ પલાળીને ખાવાથી પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યામાં ઘટાડો થાય છે.

 2. હૃદય માટે ફાયદાકારક

બદામમાં રહેલા પોષક તત્ત્વો હાઇ-ડેન્સિટી વાળા લિપોપ્રોટીન એટલે કે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા અથવા જાળવવામાં મદદ કરી શકે છે.

તેથી આ દરમિયાન રિસર્ચ ટીમે હૃદયની સુરક્ષા માટે દરરોજ પલાળેલી બદામ ખાવાની સલાહ આપે છે.

 3. પોષક તત્ત્વો

બદામને પલાળવાથી પોષક તત્ત્વોની જૈવ ઉપલબ્ધતા વધી જાય છે. તમારા શરીરને આ આવશ્યક પોષક તત્ત્વોનો ભરપૂર ફાયદો મળેશે.

 4. વજન ઘટાડવા માટે

બદામમાં ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું સારું સંતુલન હોય છે. રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવાશે.

તેથી વજન ઘટાડવામાં અથવા તેને કંટ્રોલ કરવામાં મદદ મળેશે.

 5. મગજના સ્વાસ્થ્ય માટે વરદાન

બદામને બ્રેઇન ફૂડ કહેવામાં આવે છે. તેમાં રહેલા રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટાઇન મગજના સ્વાસ્થ્ય માટે વરદાન છે.

 6. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય 

બદામમાં વિટામિન ઈ જેવા ઘણા એન્ટીઑકિસડન્ટ હોય છે જે ત્વચાને મુલાયમ બનાવે છે અને વાળ પણ મજબૂત અને સ્વસ્થ બનાવેશે.