ભારતની 8 આઇકોનિક બાઇક્સ

ભારતમાં, મોટરસાયકલ ફક્ત પરિવહનનું સાધન નથી, પરંતુ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

આ મોટરસાયકલો ફક્ત તેમની શક્તિ અને ડિઝાઇન સાથે જ નહી, પરંતુ તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે પણ સંકળયેલા છે.

 1. રોયલ એનફિલ્ડ બુલેટ 350 

ભારતમાં મોટરસાયકલિંગની દુનિયામાં રોયલ એનફિલ્ડ બુલેટ 350નું નામ સૌથી પહેલા આવે છે.

 2. JAWA 350 

બાઇક્સનું ઉત્પાદન 1960ના દાયકામાં ભારતમાં લાયસન્સ હેઠળ કરવામાં આવ્યું હતું. આ મોટરસાઇકલોએ ભારતીય બજારમાં હલચલ મચાવી દીધી.

 3. યામાહા RD 350

યામાહા RD 350 સૌપ્રથમ 1973માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે યામાહા મોટર કંપની દ્વારા ઉત્પાદિત 350CC ટુ-સ્ટ્રોક રેસિંગ બાઇક હતી.

 4. હીરો હોન્ડા સીડી 100

હીરો હેન્ડા સીડી 100નું ઉત્પાદન 1985માં શરૂ હતું. તેને મધ્યમ વર્ગની પહેલી પસંદગી માનવામાં આવે છે.

 5. સુઝુકી RX100

80ના દાયકામાં યામાહા RX100 ભારતમાં ખુબ જ લોકપ્રરિચ હતી.

  6. રોયલ એનિફ્લિડ ક્લાસિક 350

રોયલ એનફિલ્ડે 2009માં 'G2 350CC બુલેટથી પ્રરેરિત થઈને ક્લાસિક શરેણી શરૂ કરી હતી.

7.બજાજ પલ્સર 

બજાજ પલ્સરને સૌપ્રથમ વર્ષ 2001 માં ભારતીય બજારમાં રજુ કરવામાં આવ્યું હતું. ત્યારથી, લગભગ 1.25 કરોડ પલ્સર બાઇક વેચાઇ ગઇ છે.

 8. ટીવીએસ અપાચે

ટીવીએસ મોટર કંપનીએ 2005માં અપાચે સીરીઝ શરૂ કરી હતી. તે સમયે અપાચેને સ્પોર્ટી કમ્પ્યુટર બાઇક તરીકે રજુ કરવામાં આવી હતી.