નિષ્ણાતોના મતે 30 વર્ષની ઉંમર પછી પુરુષોએ તેમના સ્વાસ્થ્યને લઈને થોડા વધુ સજાગ થઈ જવું જોઈએ.

30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં બ્લડ પ્રેશરની સમસ્યાનું જોખમ ઘણી હદ સુધી વધી શકે છે.

આ જ કારણ છે કે બ્લડ પ્રેશર સ્ક્રિનિંગ દ્વારા સમયાંતરે બીપીની તપાસ કરાવવી જોઈએ.

પુરૂષોએ બ્લડ શુગર લેવલ અને ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ.

જો તમે પણ 30 વર્ષની વય વટાવી ગયા હોવ તો કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવું જોઈએ.

હાઈ કોલેસ્ટ્રોલ લેવલ હૃદય સંબંધિત ગંભીર અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.

30 વર્ષની ઉંમર પછી તમારી આંખોની તપાસ કરાવવાની પણ સલાહ આપવામાં આવે છે.

ત્રીસી વટાવ્યા બાદ સમયાંતરે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ.