IPL 2024ની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રામાશે.

ચેન્નઈ સુપર કિંગસે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં 5 વખત IPL ટ્રોફી જીતી છે.

હવે ધોની 42 વર્ષના છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી સિઝન  હોઈ શકે છે.

રાયડુએ ધોની માટે કહી મોટી વાત

અંબાતી રાયડુએ કહ્યું કે, "ઈંપેક્ટ પ્લેયરના નિયમ દ્વારા ધોની મિડલ ઓવર્સમાં કેપ્ટનશિપ અન્ય કોઈને સોંપી શકે છે".

રાયડુએ કહ્યું કે, " આ વર્ષ CSK માટે બદલાવનું હોઈ શકે છે. જો ધોની હજુ થોડા વર્ષ રમશે તો તે કેપ્ટન રહેશે. હું ઇચ્ચું છું કે ધોની જ કેપ્ટન રહે".

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ધોનીએ ફેસબુક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે તે આ વર્ષે IPLમાં નવી ભૂમિકા ભજવશે.

માહિની ગેરહાજરીમાં આ ખેલાડીઓએ સાંભળી CSKની કમાન

ધોનીની કેપ્ટનશિપમાં CSK ટિમ 5 વખત ટ્રોફી જીતી ચુકી છે. પરંતુ ધોનીની ગેરહાજરીમાં સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાએ ઘણી વખત CSKની કમાન સાંભળી છે.