નવ ગ્રહોમાં રાહુ અને કેતુને પાપી અથવા છાયા ગ્રહ માનવામાં આવે આવે છે.

રાહુ-કેતુ દોષના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.

તો ચાલો જાણીએ રાહુ અને કેતુની ખરાબ અસરોથી બચવાના ઉપાય....

રાહુ અને કેતુ દોષથી પીડિત લોકોએ કપાળ પર ત્રિપુઠ લગાવવું જોઈએ.

આ સમયે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘરમાં શેષનાગ પર નૃત્ય કરતા ભગવાન કૃષ્ણની તસ્વીર પણ તમે લગાવી શકો છો.

જ્યોતિષની સલાહના આધારે ગોમેદ રત્ન ધારણ કરવું જોઈએ.

રાહુ-કેતુ દોષથી પીડિત વ્યક્તિએ શ્વાનને રોટલી ખવડાવવી જોઈએ.

જો તમે શ્વાનને દરરોજ રોટલી ખવડાવી શકતા નથી તો બુધવાર અને શનિવારે ચોક્કસ ખવડાવો.