કેફીન

સવારે ખાલી પેટ ચા કે કોફીનું સેવન ટાળો. તેમાં રહેલા કેફીનને કારણે પેટમાં એસિડ બની શકે છે, જેનાથી સોજો આવી શકે છે.

કાર્બોનેટેડ ડ્રિંક્સ

ખાલી પેટે કાર્બોનેટેડ ડ્રિંક્સ જેવા ઠંડા પીણાં પીવાથી એસિડિટી અને પેટમાં દુખાવો થઈ શકે છે.

સાઈટ્રસ ફળો

નારંગી અને દ્રાક્ષ જેવા ખાટા ફાળો સવારે ખાવાથી પેટમાં એસિડિટી થઈ શકે છે.

મસાલેદાર ખોરાક

સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. જેના કારણે પેટમાં સોજો આવી શકે છે.

તળેલા ખોરાક 

સવારના નાસ્તામાં તળેલું ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આવો ખોરાક પચવો ખૂબ જ મુશ્કેલ છે. તેનાથી પેટમાં દુખાવો અને સોજો આવી શકે છે.

ડેરી ઉત્પાદનો

ડેરી ઉત્પાદનો પોષક તત્વોથી ભરપુર હોવા છતાં, જો તમે લેકટોઝ ઇંટોલ્રેંસ છો, તો તમારે ડેરી ઉત્પાદનોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

પ્રોસેસ્ડ ફૂડ્સ

પ્રોસેસ્ડ ફૂડમાં સુગર લેવલ ખૂબ જ વધારે હોય છે. તેથી તેને ખાવાનું ટાળવું જોઈએ.