ફુદીનાના પાન ત્વચા સંબંધિત સમસ્યાઓમાં દવાનું કામ કરે છે. ફુદીનાના પાનમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે પિમ્પલ્સ અને ખીલની સારવાર માટે ખૂબ જ અસરકારક છે.