બજેટ 2025: આવો જાણીએ બજેટમાં શું સસ્તું થયું

પુર્ણ સમયનું બજેટ
પુર્ણ સમયનું બજેટ
કેન્દ્રિય નાણામંત્રીએ નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં વર્ષ 2025-2026નું બજેટ રજૂ કર્યું. મોદી સરકાર 3.0નું આ પહેલું ફુલ ટાઇમ બજેટ છે.

નિર્મલા સીતારમણે સતત 8મી વખતે બજેટ રજુ ક્યું છે. નાણામંત્રીએ સામાન્ય બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે

કસ્ટમ ડ્યુટી નાબુદ
કસ્ટમ ડ્યુટી નાબુદ
નાણામત્રીએ ઘણી દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબુદ કરી છે

સસ્તું શું થયું
સસ્તું શું થયું
ઇલેક્ટ્રીક ગાડી, મોબાઇલ ફોન બેટરી, LED ટીવી, હાથ વણાટના કપડા, 36 કેન્સરની દવાઓ, સર્જીકલ ઉપકરણો

82 મોલ પરથી સેસ દૂર કરવામાં આવ્યો છે
લેધર જેકેટ, શુઝ, બેલ્ટ, પર્સ હેન્ડલૂમ કપડાં