પગના નખને ઝડપથી સાફ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

તમે કેટલાક ઘરેલું ઉપચાર વડે કાળા અને ગંદા નખ સાફ કરી શકો છો.

હૂંફાળુ પાણીમાં શેમ્પૂ મિક્સ કરો અને તમારા પગને પલાળી દો, પછી ટૂથબ્રશથી નખ સાફ કરો.

નારંગીના રસમાં ઈંડાની સફેદી મિક્સ કરીને પણ નખ સાફ કરી શકો છો.

ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરીને નખ પર લગાવો, પછી ધોઈ લો.

નખને ચમકદાર બનાવવા માટે ઓલિવ ઓઈલથી માલિશ કરો.

નખ પર ટૂથપેસ્ટ લગાવો, થોડીવાર બ્રશથી ઘસો અને પછી પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડાનો ઉપયોગ નખ સાફ કરવા માટે કરી શકાય છે.

આ સિવાય નખને મજબૂત બનાવવા માટે બદામના તેલથી માલિશ કરી શકો છો.