પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન, તર્પણ અને શ્રાદ્ધ વિધિ પૂર્વજોની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. પિતૃ પક્ષ વખતે શુભ કાર્યો કરવા વર્જિત છે, તેથી આ કાર્યો પહેલા કરી લેવા.