કોટન કેન્ડી એવી વસ્તુ છે જે બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પ્રિય છે. તેનાથી કેન્સર થઈ શકે છે.

Rhodamine-B એ કોટન કેન્ડીને 'ગુલાબી' રંગ આપવા માટે વપરાતું રસાયણ છે.

આ કેમિકલના કારણે તમિલનાડુ અને પોંડિચેરીએ કોટન કેન્ડીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ Rhodamine-B ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

Rhodamine-B ના સતત ઉપયોગથી કેન્સર થઈ શકે છે.

Rhodamine-B 'શક્કરિયા', 'ગોળ' વગેરે જેવા ફળો અને શાકભાજીમાં પણ જોવા મળે છે.

આ રસાયણ મગજને નુકસાન પહોંચાડે છે. કોટન કેન્ડી વિક્રેતાઓ તેનો ઉપયોગ કરે છે કારણ કે તે સસ્તું હોય છે.