ચાલો જાણીએ આજે કયા વિષય વિશે વાત કરવાના છીએ...

ડાર્ક ચોકલેટ શું છે? તેમજ ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા 

હવે જાણીએ ડાર્ક ચોકલેટના કેટલાક ફાયદાઓ વિશે...

ડાર્ક ચોકલેટ બાળકોના મૂડને પણ અસર કરી શકે છે.

નિષ્ણાતો અનુસાર બાળકોને ડાર્ક ચોકલેટ હંમેશા મર્યાદિત માત્રામાં જ આપવી જોઈએ. 

ડાર્ક ચોકલેટ ભલે હેલ્ધી માનવામાં આવતી હોય, પરંતુ તેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. 

શક્ય હોય તો 70% સુધી કોકો ધરાવતી ડાર્ક ચોકલેટ પસંદ કરવી.

ડાર્ક ચોકલેટ બાળકો માટે સંપૂર્ણ રીતે નુકસાનકારક નથી, પરંતુ તેનું સેવન મર્યાદામાં કરવું ખૂબ જ રૂરી છે