ગુરુવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિમાં સુધારો થાય છે. આધ્યાત્મિક પ્રગતિની સાથે આર્થિક સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે....

ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

તમારી દિનચર્યામાંથી નિવૃત થયા પછી, ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવો.

બીજી વસ્તુ કે દૂધ અને કેસરની ખીર બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી પરિવાર સાથે ગ્રહણ કરો.

એવું માનવામાં આવે છે કે ગુરુવારે  કેળા, પપૈયા વગેરે પીળા ફળોનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે.

આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે.