લિપસ્ટિક તમારા મેકઅપને સુંદર રંગ અને બેટર લુકસ આપે છે.

લિપસ્ટિક લગાવતા પહેલા તમારા હોઠને મોઇશ્ચરાઇઝ કરવાની ખાતરી કરો.

પછી લિપસ્ટિક લગાવતા પહેલા હંમેશા હોઠ પર કન્સિલર લગાવો.

લીપ લાઈનરનો ઉપયોગ કરવાની ખાતરી કરો, જે સારી ફિનિશીંગ આપશે.

લિપસ્ટિક પર ટિશ્યુ પેપર મૂકો અને લૂઝ પાઉડર લગાવો, આમ કરવાથી તમારી લિપસ્ટિક ટ્રાન્સફર ન થઈ શકે તેવી બની જશે.

લિપ્સ પર બહાર ડાર્ક અને અંદર 1 શેડ લાઈટ લિપસ્ટિક લગાવવાથી ઓમ્બ્રો ઇફેક્ટ આપશે.

આ પછી, લિપસ્ટિક હટાવતી વખતે હંમેશા રિમૂવરને બદલે નારિયેળ તેલનો ઉપયોગ કરો, આ તમારા હોઠને નરમ રાખશે.

જો તમે તમારા લિપ્સને મોટા દેખાડવા ઈચ્છો છો તો ક્યુબીક બોન પર બહારની જગ્યા લીપ કલર લગાવો.

અને છેલ્લી વસ્તુ કે તમારા પાતળા હોઠને માટે, ચોક્કસપણે ગ્લોસ લગાવો.