ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી દરેકનું વજન ઓછું થતું નથી, જાણો કયા લોકોએ આ ડાયટનું પાલન ન કરવું જોઈએ?

અનિયમિત જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે.

આ માટે લોકોમાં વજન ઘટાડવા માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ડાયેટ પ્લાન કેટલાક લોકો માટે બિલકુલ યોગ્ય નથી

આવો, આપણે જાણીએ કે કયા લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ટાળવું જોઈએ?

આવો, આપણે જાણીએ કે કયા લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ટાળવું જોઈએ?

સતત થાક

જો તમને સતત થાક અને ઉર્જાનો અભાવ લાગે છે, તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તમને પૂરતા પોષક તત્વો અથવા કેલરી પ્રદાન કરી રહ્યું નથી.

નિયમિતપણે ચક્કર આવવા કે માથામાં દુખાવો થવો એ સૂચવી શકે છે કે તમારા બ્લડ સુગરનું સ્તર અસ્થિર છે

વારંવાર ચક્કર આવવા 

પાચન સમસ્યાઓ

ઉપવાસના કારણે પેટનું ફૂલવું, કબજિયાત અથવા પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થઇ શકે છે 

આવી સ્થિતીમાં ડાયટ ન કરવું જોઇએ

ઊંઘવામાં તકલીફ

ઉપવાસ કરવાથી અનિદ્રા થઈ રહી છે, તો તે સંકેત હોઈ શકે છે તમારું શરીર ઉપવાસના સમયગાળામાં સારી રીતે ગોઠવાઈ રહ્યું નથી.

ઉર્જાનો અભાવ 

જો તમે કસરત કરતી વખતે સતત નબળાઈ અથવા સહનશક્તિનો અભાવ અનુભવો છો તો ઉપવાસ તમારા માટે યોગ્ય નથી.