પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન કઈ રીતે અરજી કરવી? જાણો.

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટે અરજી કરવા માટે, પહેલા pmaymis.gov.in વેબસાઈટ ઓપન કરો.

PMAYની સત્તાવાર વેબસાઇટ પર નાગરિક મૂલ્યાંકન મેનૂ હેઠળ તમારી પાત્રતા શ્રેણી (EWS, LIG, MIG 1, અથવા MIG 2) પસંદ કરો.

હવે તમારો 12 અંકનો આધાર નંબર અને નામ દાખલ કરો. ચકાસણી પછી, PMAY એપ્લિકેશન પેજ પર તમારી વ્યક્તિગત માહિતી આવક અને બેન્ક સ્ટેટમેન્ટ જેવી માહિતી દાખલ કરો.

ચેકબોક્સ પર ટિક કરીને કેપ્ચા દાખલ કરો અને સેવ બટન પર ક્લિક કરો. તમને સિસ્ટમ જનરેટેડ એપ્લિકેશન નંબર મળશે

ભરેલ PMAY અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરો. પછી તમારા કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા તમારા નજીકની બેન્કમાં જાઓ અને એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.

આ પછી, તમે PMAY વેબસાઇટ પર એસેસમેન્ટ આઇડી અથવા નામ, પિતાનું નામ અને મોબાઈલ નંબર દ્વારા તમારી PMAY અરજીનું સ્ટેટમેન્ટ ટ્રેક કરી શકો છો.

એકવાર અરજી મંજૂર થઈ જાય, પછી તમે PMAY યોજનાના લાભો મેળવી શકો છો, જેમાં પરવડે તેવા આવાસનો સમાવેશ થાય છે
.