ડ્રેગન ફ્રુટ સ્ટ્રોબેરી નાસપતિ તરીકે પણ ઓળખાય છે

શું તમે જાણો છો કે ડ્રેગન ફ્રુટ ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

ડ્રેગન ફ્રુટ વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ નિયંત્રણ, એનિમિયા અને પાચન માટે સારો ગણાય છે.

ડ્રેગન ફ્રુટ બ્રેઈન બૂસ્ટર ફ્રુટ પણ માનવામાં આવે છે.

આ ફળમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ રાખે છે.

કેન્સર જેવી મોટી બીમારીથી પીડિત દર્દીઓ માટે પણ આ ફળ ખાવું ફાયદાકારક છે.