ઉનાળાની ઋતુ આવતા જ લોકોને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં લોકોને ઝાડા, ઉલ્ટી, ગેસ, અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યા થવા લાગે છે.