છેલ્લા કેટલાક વર્ષોથી મિલેટ્સનો ઘણો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

મિલેટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, ઘણી બીમારીઓથી રાહત આપે છે.

પરંતુ આજે તમને મિલેટ્સના ફાયદા નહીં પરંતુ તેના નુકસાન વિશે જણાવીશું....

પરંતુ જો તમે મિલેટ્સ વધુ માત્રામાં લો છો, તો જાણો તેની સાથે જોડાયેલા ગેરફાયદા.

મિલેટ્સના ગોરટ્રોજન થાઈરોઇડને વેગ આપે છે.

વધુ પડતી મિલેટ્સ ખાવાથી ત્વચા ડ્રાય થવાનું જોખમ વધી જાય છે.

વધુ પડતા બરછટ અનાજ પણ મગજની નબળાઈ વધારી શકે છે.

આખી મિલેટ્સ ખાતા પહેલા ડાઈટ વિશે સારી માહિતી લો.